Ramva Aavo Madi Ramva Aave Lyrics In Hindi, Gujarati

Song: Ramva Aavo Madi Ramva Aave
Singer: Aishwarya Majmudar

Ramva Aavo Madi Ramva Aave Lyrics Hindi

हे मरी मेलडी आवे मलकति
हे माड़ी रुमझुम रथडे आवी

के जेना कुलमा पुजाय माँ मेलडी
हे मारी माड़ी एना दुःख हरी हरनार

रमवा आवो माड़ी रमवा आवो
आज मरी मेलडी रमवा आवो
रमवा आवो माड़ी रमवा आवो
आज मरी मेलडी रमवा आवो

रमती आवे माड़ी रमती आवे
आज मात मेलडी रमती आवे

रसदल वाली नगुणा वाली चोटिला वाली चामुंड माड़ी
खमकारे आवी ढेलियो ढाली माँ छोराली

हूँ तने विनवु खोडियार माँ
गरबे रमवा आवो
हूँ तने विनवु खोडियार माँ
गरबे रमवा आवो
सरखे सरखी साहेलडी माँ
रमवा निसर्या माँ
सरखे सरखी साहेलडी माँ
रमवा निसर्या माँ

गड़ी गड़ी नो डमलो रे माँ पूजा माँ डमरा
सरखे सरखी साहेलडी माँ
रमवा निसर्या माँ
गड़ी गड़ी नो डमलो रे माँ पूजा माँ डमरा
सरखे सरखी साहेलडी माँ
रमवा निसर्या माँ

रमवा रमवा रमवा
रमवा रमवा रमवा

रमवा आवो माड़ी रमवा आवो
आज मरी मेलडी रमवा आवो
रमवा आवो माड़ी रमवा आवो
आज मरी मेलडी रमवा आवो

हम्बल ना पड्कारे हल्या आवो
आज मरी मेलडी रमवा आवो

रमवा आवो माड़ी रमवा आवो
आज मरी मेलडी रमवा आवो

देवियो गरबे रमवा आवे
सोनल माँ हाद करे रे लोल
देवियो गरबे रमवा आवे
सोनल माँ हाद करे रे लोल

गरबो गायो छे बहुचर माये
चाँचर रणजणे रे लोल
गरबो गायो छे बहुचर माये
चाँचर रणजणे रे लोल

देवियो गरबे रमवा आवे
सोनल माँ हाद करे रे लोल
देवियो गरबे रमवा आवे
सोनल माँ हाद करे रे लोल

देवी खमकारे खोडियार आवे से
देवी खमकारे खोडियार आवे से
देवी खमकारे खोडियार आवे से
देवी खमकारे खोडियार आवे से

ताँतनिये रे टेरो वास मोरी माँ
खमकारे खोडियार आवे से
देवी खमकारे खोडियार आवे से
देवी खमकारे खोडियार आवे से

रमवा रमवा रमवा
रमवा रमवा रमवा

Ramva Aavo Madi Ramva Aave Lyrics Gujarati

હે મારી મેલડી આવે મલકતી
હે માડી રુમઝુમ રથડે આવી

કે જેના કુળમાં પૂજાય માં મેલડી
હે મારી માડી એના હરિ હરનાર

રમવા આવો માડી રમવા આવો
આજ મારી મેલડી રમવા આવો
રમવા આવો માડી રમવા આવો
આજ મારી મેલડી રમવા આવો

રમતી આવે માડી રમતી આવે
આજ માત મેલડી રમતી આવે

રસદળ વાળી નગુણા વાળી ચોટીલા વળી ચામુંડા માડી
ખમકારે આવી ઢેલીયો ઢાળી માં માં છોરાળી

હું તને વીનવું ખોડિયાર માં
ગરબે રમવા આવો
હું તને વીનવું ખોડિયાર માં
ગરબે રમવા આવો ને …
સરખે સરખી સાહેલડી માં
રમવા નીસર્યા માં
સરખે સરખી સાહેલડી માં
રમવા નીસર્યા માં

ગડી ગડી નો ડમલો રે માં પૂજા મા ડમરા
સરખે સરખી સાહેલડી માં
રમવા નીસર્યા માં
ગડી ગડી નો ડમલો રે માં પૂજા મા ડમરા
સરખે સરખી સાહેલડી માં
રમવા નીસર્યા માં

રમવા રમવા રમવા
રમવા રમવા રમવા

રમવા આવો માડી રમવા આવો
આજ મારી મેલડી રમવા આવો
રમવા આવો માડી રમવા આવો
આજ મારી મેલડી રમવા આવો

હમ્બલ ને પડકારે હાલ્યા આવો
આજ મારી મેલડી રમવા આવો

રમવા આવો માડી રમવા આવો
આજ મારી મેલડી રમવા આવો

દેવિયો ગરબે રમવા આવે
સોનલ માં હાદ કરે રે લોલ
દેવિયો ગરબે રમવા આવે
સોનલ માં હાદ કરે રે લોલ

ગરબો ગાયો છે બહુચર માયે
ચાંચર રણઝણે રે લોલ
ગરબો ગાયો છે બહુચર માયે
ચાંચર રણઝણે રે લોલ

દેવિયો ગરબે રમવા આવે
સોનલ માં હાદ કરે રે લોલ
દેવિયો ગરબે રમવા આવે
સોનલ માં હાદ કરે રે લોલ

દેવી ખમકારે ખોડિયાર આવે સે
દેવી ખમકારે ખોડિયાર આવે સે
દેવી ખમકારે ખોડિયાર આવે સે
દેવી ખમકારે ખોડિયાર આવે સે

તાંતણીયે રે ટેરો વાસ મોરી માં
ખમકારે ખોડિયાર આવે સે
દેવી ખમકારે ખોડિયાર આવે સે
દેવી ખમકારે ખોડિયાર આવે સે

રમવા રમવા રમવા
રમવા રમવા રમવા

You may also like...